જગદંબા N1 , જગદંબા N2
જગદંબા N1, જગદંબા N2. આ વેરાયટીઓનો સ્વાદ હાફુસ કેરીના સ્વાદને સમકક્ષ સ્વાદ ધરાવે છે. ઓક્ટોબર તથા નવેમ્બર માસમાં જગદંબા N1, જગદંબા N2 કેરી આંબા પર આવે છે. જેથી દિવાળી વેકેશનમાં પણ ફ્રોઝન રસને બદલે તાજો, મધુર, સ્વાદિષ્ટ રસનો આનંદ માણી શકો.