SONPARI MANGO GRAFTED PLANT

Minimum Order Quantity : 10 Plants

સોનપરીની વિશેષતાઓ :

  અગાઉ મેં જણાવેલું કે જગદંબા ફાર્મ એ હાફુસ ને અનુરૂપ એક નવી વેરાયટીની કલમો બનાવે છે જે સોનપરી.
  સોનપરી જાત એ હાફુસ તથા બનેશાન જાતમાંથી નવસારી યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૦૧ માં વિકસાવેલી જાત છે.
  નરેશભાઈ બોઘરાના કહેવા મુજબ સોનપરી જાતનું નામ એવી રીતે પડ્યું છે કે તે સોના જેવી છે તથા પરીયા સરકારી સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવેલ હોવાથી આ જાતનું નામ સોનપરી રાખવામાં આવ્યું છે.

Plant Specifications
Variety : JAGDAMBA MANGO Scientific Name : JAGDAMBA MANGO PLANTS Fruit Type : MANGO Usage/Application : FARMING AND GARDNING Brand : JAGDAMBA MANGO PLANTS Is It Organic : Organic Place Of Origin : INDIA Fruit Weight : 250 GRAM Plants Per Acre : 200 PLANTS Uses : FARMING AND GARDNING Water Requirement : VERY LESS Family : MANGO PLANTS Fertilizer Use : AS PER REQUIRED Taste : SWEET Delivery Time : AROUND THE YEAR Variety Available : JAGDAMBA MANGO PLANTS Binomial Name : JAGDAMBA MANGO PLANTS Country of Origin : Made in India Shelf Life : Delivery Ready Plant in :
  

Inquiry with Whatsapp










કેવું વિશિષ્ટ સુંદર નામ છે. નામ સાંભળીને એવું થાય કી આ જાતની કલમો તો વાવવી જોઈએ.

  •     સોનપરી નામથી તો સુંદર છે સાથે-સાથે તેની સ્ટોર કેપેસીટી ખૂબ જ વધારે છે. સોનપરી કેરી પાકી ગયા પછી પણ તમે તેને ફ્રીઝ વગર ૧૦ દિવસ રાખીની ખાઈ શકાય છે.
  •     પાક્યા પછી સોનપરી ૧૦ થી ૧૨ દિવસ ખરાબ થતી નથી.
  •     સોનપરી કેરી પાકે ત્યારે આખી પીળી થઈ જાય છે.
  •     સોનપરી કેરીનું એવરેજ વજન ૩૦૦ ગ્રામ હોય છે.
  •     સોનપરીની કલમો વાવીને દર વર્ષે વધારે ઉત્પાદન આપતી જાત છે.
  •     એક્સપોર્ટ માટે આ જાતની કેરી સૌથી ઉત્તમ છે. કારણા કે પાક્યા પછી વધારે ટાઈમ કડક જ રહે છે પોચી નથી.

   આ સાંભળીને તમને પણ મન થઈ ગયું સોનપરી ખાવાનું તો આજે જ પધારો. સૌથી શુદ્ધ અને તંદુરસ્ત કલમો વેચનાર જગદંબા ફાર્મમાંગ
   અને હા, મિત્રો આ કલમો ભારતની પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સના અધિકારી ડો. ગુંજાટે તથા ડો. તાવડે દ્વારા લેબોરેટરી કરીને જગદંબા ફાર્મ પાસેથી જમ્બો કેસરની તથા અન્ય વેરાયટીઓ લઈને રિલાયન્સ કંપની આજે કેરીઓ વેચે છે.

 

Sunlight : 

Soil :

Watering :

Application of Fertilizer :

Plant Protection :

Donts :

Special Feature :

 

Images are for reference purposes only. Actual product may vary in shape or appearance based on climate, age, height, etc. The product is replaceable but not returnable.

 

 

  1. Sunlight     
    Watering  
    Soil  
    Temperature  
    Fertilizer