More ways to find the perfect plant
સૌથી પહેલાં તમને એ જણાવીશ આ ફાર્મની શરૂઆત કઈ રીતે થઈ. નાગજીભાઈ બોઘરા એ વાચનના તથા નવું જાણવામાં ખુબ જ રસ ધરાવે છે. તેઓશ્રી માત્ર ભારતમાં જ નહિ પણ અમેરિકામાં ફરીને ખેતીમાં થતી નવી ટેકનોલોજી વિશે જાણી પોતાના ફાર્મમાં સૌથી ઉત્તમ કલમો બનાવે છે. ૨૩ વર્ષ પહેલાં નાગજીભાઈ બોઘરા એ પોતાનામાં રહેલું નોલેજ અને અનુભવના આધારે એક માતૃછોડ સિલેક્ટ કર્યાં. એક જ માતૃછોડમાંથી રોગમુક્ત અને વધારે ઉત્પાદન આપી શકે તેવી હજારો કલમો બનાવી.
માતૃઝાડની વિશેષતાઓ :
- એક જ માતૃઝાડમાંથી જગદંબા ફાર્મ ૧૫,૦૦૦ કલમો માતૃઝાડ તરીકે રોપી વિશાળ મધર પ્લાન્ટનું સર્જન કર્યું છે.
- માતૃઝાડમાંથી બનતી કલમોમાં કેરી મોટી અને એક જ સરખી ગુણવતાયુક્ત હોય છે.
- આવા વિશાળ મધર પ્લાન્ટમાંથી નાની-નાની ડાળીઓ લઈને નૂતન કલમો તથા ભેટ કલમો બનાવીને ખેડુતોને પીરસવાનું કામ કરે છે.
- નરેશભાઈ બોઘરા પોતાના ફાર્મમાં કલમોને ખેડુતોને આપતા પહેલાં ૫ દિવસ સેટ કરીને રાખી છે. જેથી એકદમ ઘટાદાર, લીલીછમ કલમો જ ખેડુતોને મળે છે.
કોઈએ સરસ કહ્યું છે કે "સિંહ જેવું કાળજું રાખો, સાચું કહેવાની હિંમત રાખો."
અને હા, મિત્રો આ કલમો ભારતની પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સના અધિકારી ડો. ગુંજાટે તથા ડો. તાવડે દ્વારા લેબોરેટરી કરીને જગદંબા ફાર્મ પાસેથી જમ્બો કેસરની તથા અન્ય વેરાયટીઓ લઈને રિલાયન્સ કંપની આજે કેરીઓ વેચે છે.
Unbeatable quality
Unbeatable quality We source directly from top-rated growers, so we can sell the finest quality plants at the very best prices.
Delivery to your door
Delivery to your door We’ll bring your plants to your door, anywhere in India. If you’re not 100% happy, tell us within 30 days and we’ll sort it.
All the help you need
All the help you need We’ll send you a free plant-parenting course and our plant doctors are always on call.
A Houseplant’s Journey Home
મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામમાં આવેલ જગદંબા ફાર્મની.
જગદંબા ફાર્મ એ માત્ર કેસર કલમોનું ઉત્પાદના નથી કરતું. તેમના ફાર્મમાં વિશ્વ વિખ્યાત જમ્બો કેસર, ભારતમાં થતી વેરાયટીઓમાંથી ૬૫ વેરાયટીઓ તો બનાવે છે. આ ઉપરાંત વિદેશી વેરાયટીઓ પણ બનાવે છે. જેવી કે, ઈઝરાયલની જાતો, અમેરીકન વેરાયટીઓ, ફ્લોરીડાની વેરાયટીઓ અને આફ્રિકન વેરાયટીઓ બનાવી ભારતની નામાંકિત કંપનીઓ રીલાયન્સ, એસ્સાર, સીન્ટેક્ષ તથા એગ્રોટેક કંપનીઓને કાયમી સપ્લાય કરે છે.
નરેશ બોધરાના જણાવ્યા અનુસાર પોતાના ફાર્મમાં બારેમાસ આપતી કેરીની વેરાયટી "બારમાસી"ની કલમો તો બનાવે છે સાથે-સાથે દિવાળીના પવિત્ર તહેવારોમાં પણ આપણને બધાને કેરીનો મીઠો-મધુરો રસ મળી રહે તે માંએ નાગજીભાઈ તથા નરેશભાઈ બોઘરા દ્વારા એક નવી જ વેરાયટીનું સંશોધન કરી કલમો બનાવી છે. આ બે વેરાયટીઓ છે. જગદંબા N1 અને જગદંબા N2.
જગદંબા ફાર્મ અને જમ્બો કેસર કેરીમાં ઘણી બધી જ વિશેષ્તાઓ રહેલી છે. જો તમારે બજાર ભાવ સારો લેવો હોય તો કઈ વેરાયટીઓની કલમો તથા વાવેતર પધ્ધતિ કઈ અપનાવવી જોઈએ. જેથી કેરીનું ઉત્પાદન વધારે મળે આ માટે મળો જગદંબા ફાર્મના ખેડુત પુત્ર નાગજીભાઈ બોઘરાને ફ્રી માં માર્ગદર્શન મેળવો તો થઈ જાવ તૈયાર જગદંબા ફાર્મને મળીએ, જાણીએ, માણીએ, મિત્રો કેવું લાગ્યું આ ફાર્મ? છે ને સરસ? કોમેન્ટ કરી જણાવશો. સ્ક્રીન પર નંબર આપેલા છે. હાલ આપણે આ જગદંબા ફાર્મને જોયું છે. જો આ ફાર્મની મુલાકાત લઈએ તો આપણને કેટલું બધું જાણવા મળે. તો ચાલો આપણે આ ફાર્મની વિશેષ્તારો વિશે જાણી લઈએ.
અને હા, મિત્રો જગદંબા ફાર્મ એ ૬૫ વેરાયટીઓની કલમો તો બનાવે છે સાથે સાથે ફળાઉ રોપાની કલમો બનાવે છે. જેવા કે, નાળિયેરી, ચીકુ, દાડમ, સીતાફળ, આમળા, જામફળ, સફેદ-ગુલાબી જાંબુ વિગેરે ફળાઉ રોપાની કલમો પણ બનાવે છે.